Crimeshow24
  • Home
  • News
    • All
    • All
    • Entertainment
    • Expose
    • News
    • Special Stories
    કૃખ્યાત અજ્જુનો વિડીયો વાઇરલઃ રાજુ ગેંડીને “ટોમી કુત્તા” કહીને ધમકી

    તમામ ધર્મના લોકો માટે રાત દિવસ સેવા કરીશ: અલ્તાફખાન પઠાણ

    લોકોની સેવા કરવા માટે આમ આદમી પાર્ટીનો યુવા ઉમેદવાર મેદાનમાં

    વેપારીને ફસાવવા વ્યાજખોર ઝેર પીને સ્ટંટ કરવાની ફિરાકમાં

    ગરીબોના અનાજને ફેક્ટરીમાં દસ ગણી કિંમતે આપી દેનાર કોન્ટ્રાક્ટર કોણ છે જાણો…

    અનાજ કૌભાંડમાં મુકેશ જૈન અને રૂડીલાલ માસ્ટરમાઈન્ડ

    પીઆઇની પરિક્ષા આપવા માટે ગયેલી મહિલા કોન્સ્ટેબલ વિધર્મી યૂવક સાથે ફરાર

    બે વર્ષમાં એક ડીવાયએસપી બે પીએસઆઇ સહિત 20 પોલીસ કર્મચારીનો આપઘાત

    સસ્તા અનાજનો કાળો કારોબારઃ બે રુપિયાના ઘંઉ વીસ રુપિયાના ભાવે વેંચી દેવાયા 

    સસ્તા અનાજને ખરીદનાર સ્વામિનારાયણ ટ્રેડિંગ કંપનીના માલીકની તપાસ કરવામાં પોલીસ અને પુરવઠા વિભાગ ચુપ

    બે મહિના બાદ પત્નિએ ખોલ્યુ રહસ્ય, પતિનું મોત હાર્ટએટેકથી નહી પણ ગળેફાંસો ખાવાથી થયુ

    Trending Tags

    • Entertainment

      વરુણ ધવને આ સ્ટટ ઘરે નહી કરવા માટે ચાહકોને અપીલ કરી

    • Expose
      ચોરોને પકડતી પોલીસ પોતેજ બીન્દાસ રીતે વીજચોરી કરે છે!

      ન્યાય માટે સતર્કતા: બળાત્કારના કેસમાં આરોપીને સજા મળે તે માટે પીડિતાએ શું પગલાં લેવા..

      સબ ગંદા હૈ પર ધંધા હૈયેઃ એક કોલ પર શબાબ અને શરાબ

      રાજ્યનું એક માત્ર પોલીસ સ્ટેશન જ્યા થાય છે મુદ્દામાલની પુજા જાણો..

      કોરા કાગળ પર ઘડાયેલા આંતકના પ્લાનનો એફએસએલએ પર્દાફાશ કર્યો…

      ગુજરાતના ટોપ ફાઇવ મિ.નટવરલાલ..

    • Contact Us
    No Result
    View All Result

      Home All

      બે વર્ષમાં એક ડીવાયએસપી બે પીએસઆઇ સહિત 20 પોલીસ કર્મચારીનો આપઘાત

      Editor by Editor
      February 21, 2021
      in All
      0
      બે વર્ષમાં એક ડીવાયએસપી બે પીએસઆઇ સહિત 20 પોલીસ કર્મચારીનો આપઘાત

      દેવાંશ બોરાટ, અમદાવાદઃ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિશાલ ડાભીએ પોતાના રુમમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેવાની ઘટનાએ પોલીસબેડામાં ચકચારમચાવી દીધી છે. વિશાલ ડાભીએ કામના ભારણથી કંટાણીને આપઘાત કર્યુ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે પરંતુ હકીકતતો તપાસ બાદ સામે આવે તેવી શક્યતા છે. વિશાલ ડાભી સિવાય પણ રાજ્યમાં અનેક પોલીસ કર્મચારીઓ એવા છેકે જેમને અલગ અલગ કારણોસર આત્મહત્યા કરી લીધી છે. છેલ્લા બે વર્ષમાં અંદાજીત 20 કરતા વધુ પોલીસ કર્મચારીઓએ પોતાની જીવન ટુંકાવી દીધુ છે.

      પોલીસખાતામાં ઉપરી અધિકારીઓ, નાના કર્મચારી તેમજ અધિકારીઓ ઉપર શિસ્તના નામે ત્રાસ ગુજારતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેના કારણે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઇ સહિતના પોલીસ કર્મચારીઓ આત્મહત્યા કરી લેતા હોય છે. પોલીસની નોકરી એટલે સતત 24 કલાકની નોકરી અને તેની સાથે ભરપૂર શારીરિક અને માનસિક દબાણ રહેલું હોય છે. પોલીસ કર્મચારી અને અધિકારીઓએ સતત એક પ્રકારના માનસિક તણાવમાં રહીને પોતાની કારકિર્દીને આગળ ધપાવવાની હોય છે. જો કે આ નોકરીમાં કેટલાક લોકો પોતે નિષ્ફળ રહેશે તેવા ડરથી પોતાના જીવનને ટૂંકાવી નાખતા હોવાના અનેક બનાવો બને છે.

      ડીવાયએસપીથી લઇને ચાર પીએસઆઇએ ત્રણ વર્ષમાં આપઘાત કર્યો

      તાજેરમાં સુરતમાં એક મહિલા પીએસઆઇએ સર્વિસ રીવોલરવથી આપઘાત કર્યો ઘટનાની સાહી સુકાઇ નથી ત્યારે ગઇકાલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. છોટા ઉદેપુર જિલ્લામાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા મૂળરાજસિંહ વાળાએ ગત માર્ચ 2019માં પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે નવેમ્બર-2018માં અમદાવાદનાં ઘાટલોડીયા વિસ્તારમાં રહેતા અને કરાઈ પોલીસ મથકમાં તાલીમી પીએસઆઇ તરીકે કાર્યરત એવા દેવેન્દ્રસિંહ રાઠોડે પોતાના ઘરે સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારી પોતાની જીવાદોરી ટૂંકાવી નાખી હતી. આવી જ રીતે ગાંધીનગર ખાતે ક્વિક રિસ્પોન્સ ટીમમાં પીએસઆઇ તરીકે ફરજ બનાવતા કુંવરસિંહ આહિરે પણ નવેમ્બર-2018માં પોતાના ઘરે સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી હતી., ગત સપ્ટેમ્બર-2018માં વડોદરાના સયાજીગંજ પોલીસ મથકમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા એસ.એસ. જાડેજાએ પણ કામગીરના ભારણથી ત્રસ્ત થઈને પોતાના ઘરે સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી હતી. ગતવર્ષે 17 સપ્ટેમ્બર-2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેવડીયા મુલાકાત દરમિયાન બંદોબસ્તમાં આવેલા નવસારીના પીએસઆઇ એન.સી. ફિનાવિયાએ સેલ્ફિ માટે સહકર્મીની સર્વિસ રિવોલ્વર માંગીને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. જેના કારણે આ ઘટના ભારે ચર્ચામાં આવી હતી

      આત્મહત્યા કરનાર પોલીસ કર્મચારી

      • જાન્યુઆરી 2020માં ઉકાઇ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અવિનાશ ગામીતની આત્મહત્યા
      • ફેબ્રુઆરી 2020માં ખાડીયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભુરાભાઇ પગીએ ગળેફાંસો ખાધો
      • મે 2020માં ડાકોર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે ગળેફાંસો ખાધો
      • મે 2020માં અમદાવાદના જે ડીવીઝનના કોન્સ્ટેબલ રવી કાળોતરાએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી
      • ઓગસ્ટ 2020માં જામનગરના બી ડીવીઝનના કોન્સ્ટેબલે ભરત જાદવે પત્નિ સાથે ગળેફાંસો ખાધો
      • ઓક્ટોબર 2020માં ભરુચના વાલીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ પ્રવીણ પાડવીએ ગળેફાંસો ખાધો
      • જાન્યુઆરી 2019માં ગાંઘીનગરમાં પોલીસ કોન્સ્બેટલે સર્વિસ રિવોલવરથી ગોળી મારી આત્મહત્યા કરી
      • એપ્રિલ 2019માં વટવા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ લખધીરસિંગે બ્રીજ પરથી પડતુ મુકીને આપધાત કર્યો
      • જુન 2019માં કાલુપુર પોલીસ સ્ટેશનની કોન્સ્ટેબલ ફાલ્ગુની શ્રીમાળી આપધાત ક્રયો
      • જુલાઇ 2019માં ચાંદખેડામાં પોલીસ કોન્સ્બેટલ જગદીશ પરમારે ગળેફાંસો ખાધો
      • જુલાઇ 2019માં રાજકોટ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા કોન્સ્ટેબલ ખુશબુ અને રવીરાજે આપધાત કર્યો
      • ડીસેમ્બર 2019માં જુનાગઢના મરીન પોલીસ સ્ટેશનના બે પોલીસ કોન્સ્ટેબલ સાજીદ નાગોરી, અને જયદીપ પરમારે આત્મહત્યા કરી
      • ડીસેમ્બર 2019માં રાજકોટ પોલીસ હેડક્વોર્ટરમાં આશિષ દવેએ ગળેફાંસો ખાધો

      The most common long term Duromine side effects are that an individual becomes extremely dependent on this medication. With all the studies that have been completed on this medication, it does not indicate that this is possible but it is highly advised that an individual on this medication should be cautious of the possible side effects. So, the important question is does this diet pill Duromine actually work, and does one experience the results promised with this medication. viagra malaysia The answer is YES, it does work but it is specifically designed to help people who are obese.

      Hidden boundaries and shared meanings: the roles of researcher characteristics and cultural norms in shaping understandings of sexuality in the unstructured interview setting. viagra Viagra Maryborough.

      Post Views: 254
      Previous Post

      સસ્તા અનાજને ખરીદનાર સ્વામિનારાયણ ટ્રેડિંગ કંપનીના માલીકની તપાસ કરવામાં પોલીસ અને પુરવઠા વિભાગ ચુપ

      Next Post

      પીઆઇની પરિક્ષા આપવા માટે ગયેલી મહિલા કોન્સ્ટેબલ વિધર્મી યૂવક સાથે ફરાર

      Next Post
      પીઆઇની પરિક્ષા આપવા માટે ગયેલી મહિલા કોન્સ્ટેબલ વિધર્મી યૂવક સાથે ફરાર

      પીઆઇની પરિક્ષા આપવા માટે ગયેલી મહિલા કોન્સ્ટેબલ વિધર્મી યૂવક સાથે ફરાર

      Leave a Reply Cancel reply

      Your email address will not be published.

      Stay Connected

      • 18 Fan
      • Trending
      • Comments
      • Latest
      નોબલનગરમાં ખૂની ખેલ: હોટલના મલિક રાજુ દેસાઈની વ્યાજખોરોએ કરી હત્યા

      January 20, 2020
      ગર્ભવતીને બચાવવા પડેલા કિન્નરને દંપતીએ ગળામાં છરીના ઘા માર્યો

      April 15, 2019
      સરદારનગરમાં કૃખ્યાત બુટલેગર રાજુ ગેંડી અને તેના પુત્રનો આંતકઃ બે દિવસમાં છ ફરિયાદ

      February 18, 2020
      બીલ્ડર હનીફ દાઢીની હત્યા કરવા માટે 50 લાખની સોપારી અપાઇ જાણો કોના પર છે આરોપ

      November 16, 2018
      કૃખ્યાત અજ્જુનો વિડીયો વાઇરલઃ રાજુ ગેંડીને “ટોમી કુત્તા” કહીને ધમકી

      કૃખ્યાત અજ્જુનો વિડીયો વાઇરલઃ રાજુ ગેંડીને “ટોમી કુત્તા” કહીને ધમકી

      0
      બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના 33 લાખની ઉચાપતના કેસમાં કેમ પડી રહી છે તારીખ પે તારીખ જાણો

      કૌભાંડી વિનય શાહે આ આઇપીએસ સાથે કરી લીધી સૌથી મોટો દુશ્મની

      પતિ અને પુત્રની હત્યા કરવા માટે બાજરીના રોટલામાં ઝેર શું કામ નાખવામાં આવ્યુ જાણો

      પતિ અને પુત્રની હત્યા કરવા માટે બાજરીના રોટલામાં ઝેર શું કામ નાખવામાં આવ્યુ જાણો

      0
      કૃખ્યાત અજ્જુનો વિડીયો વાઇરલઃ રાજુ ગેંડીને “ટોમી કુત્તા” કહીને ધમકી

      કૃખ્યાત અજ્જુનો વિડીયો વાઇરલઃ રાજુ ગેંડીને “ટોમી કુત્તા” કહીને ધમકી

      February 25, 2021
      તમામ ધર્મના લોકો માટે રાત દિવસ સેવા કરીશ: અલ્તાફખાન પઠાણ

      તમામ ધર્મના લોકો માટે રાત દિવસ સેવા કરીશ: અલ્તાફખાન પઠાણ

      February 18, 2021
      લોકોની સેવા કરવા માટે આમ આદમી પાર્ટીનો યુવા ઉમેદવાર મેદાનમાં

      લોકોની સેવા કરવા માટે આમ આદમી પાર્ટીનો યુવા ઉમેદવાર મેદાનમાં

      February 18, 2021
      વેપારીને ફસાવવા વ્યાજખોર ઝેર પીને સ્ટંટ કરવાની ફિરાકમાં

      વેપારીને ફસાવવા વ્યાજખોર ઝેર પીને સ્ટંટ કરવાની ફિરાકમાં

      February 20, 2021

      Recent News

      કૃખ્યાત અજ્જુનો વિડીયો વાઇરલઃ રાજુ ગેંડીને “ટોમી કુત્તા” કહીને ધમકી

      કૃખ્યાત અજ્જુનો વિડીયો વાઇરલઃ રાજુ ગેંડીને “ટોમી કુત્તા” કહીને ધમકી

      February 25, 2021
      તમામ ધર્મના લોકો માટે રાત દિવસ સેવા કરીશ: અલ્તાફખાન પઠાણ

      તમામ ધર્મના લોકો માટે રાત દિવસ સેવા કરીશ: અલ્તાફખાન પઠાણ

      February 18, 2021
      લોકોની સેવા કરવા માટે આમ આદમી પાર્ટીનો યુવા ઉમેદવાર મેદાનમાં

      લોકોની સેવા કરવા માટે આમ આદમી પાર્ટીનો યુવા ઉમેદવાર મેદાનમાં

      February 18, 2021
      વેપારીને ફસાવવા વ્યાજખોર ઝેર પીને સ્ટંટ કરવાની ફિરાકમાં

      વેપારીને ફસાવવા વ્યાજખોર ઝેર પીને સ્ટંટ કરવાની ફિરાકમાં

      February 20, 2021
      ગરીબોના અનાજને ફેક્ટરીમાં દસ ગણી કિંમતે આપી દેનાર કોન્ટ્રાક્ટર કોણ છે જાણો…

      અનાજ કૌભાંડમાં મુકેશ જૈન અને રૂડીલાલ માસ્ટરમાઈન્ડ

      January 31, 2021
      પીઆઇની પરિક્ષા આપવા માટે ગયેલી મહિલા કોન્સ્ટેબલ વિધર્મી યૂવક સાથે ફરાર

      પીઆઇની પરિક્ષા આપવા માટે ગયેલી મહિલા કોન્સ્ટેબલ વિધર્મી યૂવક સાથે ફરાર

      February 3, 2021

      Follow Us

      Categories

      • All
      • Entertainment
      • Expose
      • News
      • Special Stories

      Recent News

      કૃખ્યાત અજ્જુનો વિડીયો વાઇરલઃ રાજુ ગેંડીને “ટોમી કુત્તા” કહીને ધમકી

      કૃખ્યાત અજ્જુનો વિડીયો વાઇરલઃ રાજુ ગેંડીને “ટોમી કુત્તા” કહીને ધમકી

      February 25, 2021
      તમામ ધર્મના લોકો માટે રાત દિવસ સેવા કરીશ: અલ્તાફખાન પઠાણ

      તમામ ધર્મના લોકો માટે રાત દિવસ સેવા કરીશ: અલ્તાફખાન પઠાણ

      February 18, 2021
      લોકોની સેવા કરવા માટે આમ આદમી પાર્ટીનો યુવા ઉમેદવાર મેદાનમાં

      લોકોની સેવા કરવા માટે આમ આદમી પાર્ટીનો યુવા ઉમેદવાર મેદાનમાં

      February 18, 2021
      • Home
      • News
      • Entertainment
      • Expose
      • Special Stories
      • Contact Us

      © 2019 by Mehul Mistry & Dhwani Thaker.

      No Result
      View All Result
      • Home
      • News
      • Entertainment
      • Expose
      • Special Stories
      • Contact Us

      © 2019 by Mehul Mistry & Dhwani Thaker.