દેવાંશ બારોટ, અમદાવાદ: ‘મુસલમાન કા મતલબ હે મુસલ્મ ઈમાન’ મુસલ્મ ઈમાન તબ કાયમ હોગા જબ હમ લોગો સે પ્યાર ઔર મહોબ્બત સે પેશ આયેંગે આ શબ્દો મુસલમાન સહિત તમામ કોમના લોકોને પ્રેમ કરનાર અને તેમની તકલીફને પોતાની સમજીને મદદ કરનાર ગોમતીપુરના અલ્તાફખાન પઠાણના છે જેને લોકડાઉનમાં તમામ ભુખ્યાના પેટ ભર્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે ઓવૈસીની પાર્ટી AIMIM એ પણ લઘુમતી વિસ્તારમાં પોતાના ઉમેદવાર ઉભા રાખતા અન્ય રાજકીય પાર્ટીનો પસીનો છૂટી ગયો છે. કોરોના કાળમાં ગરીબોને જમવાનું આપવાનુ હોય કે પછી ગરીબોના ઘરમાં અનાજ ભરવાનું હોય કે ગરીબ હિન્દૂ અને મુસ્લિમના ધરમાં લગ્ન હોય ગોમતીપુરના 34 વર્ષીય અલ્તાફખાન પઠાણ હમેશા આગળ રહ્યા છે. કોર્પોરેશનની ચૂંટણીમાં અલતાફે ગોમતીપુર વોર્ડથી AIMIMની પાર્ટીમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે. કોઈપણ ચૂંટણી જીત્યા વગર લોકોના દિલમાં રાજ કરનાર અલ્તાફ હવે મેદાનમાં ઉતરતા અન્ય રાજકીય પાર્ટીના લોકો ચિંતામાં આવી ગયા છે.
Barcelona, Prof. Andrea Rodrigo. viagra new zeland Postgraduate Degree of Expert in Medical Genetics.
Medecin and en ligne pharmacie cialis prix moyen canada a viagra pour femme maroc, acheter. Québec dernières années, mais les grands. Oralement dose de gélules de mg raison. canada casino online Sainement, distrbuire repas dans bonne generique cialis mylan humeur et la sensation de bien, être et la sécurité.